________________
અતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન
૨૮૯
શ્રુતમથી પ્રજ્ઞાથી જાણ્યું તે જાણ્યું નથી, ભાવનાથી દીઠું-જાયું તે ખરેખરું જાણ્યું છે, કારણ કે શ્રુતજ્ઞાનથી જે જાણપણું તેનું ઉપરાગ માત્રપણું છે, અર્થાત્ જેમ સ્ફટિકમાં સન્નિહિત પુષ્પાદિની ઉપરાગરૂપ ઝાંઈ જ પડે છે, પણ અંત:પ્રવેશ હોતે નથી, તેમ શ્રુતમયી પ્રજ્ઞામાં બહિરંગ ઉપરછલે (superficial, skin-deep) બોધ માત્ર જ હોય છે, પણ અંત:પરિણતિ હોતી નથી. અને તેનું કારણ પણ એ છે કે હાડેહાડ (Bone-deep ) રંગ લાગ્યો છે એ ભાવનાજ્ઞાનવાળો પુરુષ જેમ દષ્ટ અનર્થોમાંથી નિવતે છે, તેમ કૃતમયી પ્રજ્ઞાવાળો અનર્થરૂપ અપામાંથી નિવ નથી. આમ ભાવનાનુગત જ્ઞાનનું તત્ત્વથી જ્ઞાનપણું છે.
માવનાનુશ્ય નચ તરત જ્ઞાનવાત !' એટલા માટે જ ભાવિતાત્મા શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે-મુમુક્ષુએ સર્વત્ર ભાવનામાં જ યત્ન કરવો શ્રેય છે. “તિ મુમુકઃ सर्वत्र भाषनायामेव यत्नः श्रेयान् ।'
૩. પરિશીલન નય હેત” આ ભાવનામય પરિશીલન અધ્યાત્મ પરત્વે નય અને હેતુ સંબંધી કરવાનું અન્ન વિવક્ષિત છે. “પરિશીલન x “ વદિ બતમા છાયા, માવનાઝજ્ઞાતે જ્ઞાતિ મેતિ છે. उपरागमत्रत्वादिति । दृष्टवदपायेभ्योऽनिवृनेरिति ।"
–શ્રીધર્મબિન્દુ, એ. ૬.