________________
પુરુષાર્થનું પ્રાધાન્ય ઃ કર્તા અને ચાર કારણુ
૩૦૩
પણ સુલભ થાય છે. આખા મા જીવના પુરુષાર્થને આધીન છે ને તે પુરુષાર્થ પણ પુરુષને (આત્માને) પેાતાને સ્વાધીન છે. જીવ જેવા ભાવે પરિણમવા ધારે તેવા ભાવે પરિણમી શકવાને તે સમથ છે. રાગાદિ વિસાવભાવે પરિણમે તે તે કર્માંના કર્તા હાય છે ને જ્ઞાનાદિ સ્વભાવભાવે પરિણમે તો તે જ કર્મીના હાઁ હાય છે. એ વિભાવ ભાવરૂપ ભાવ ક`પિરણામે નિહુ પરિણમવાની પ્રેક( Brake) દુખાવવારૂપ પુરુષાર્થ ની રહસ્ય ચાવી ( Master- key) પુરુષના ( આત્માના ) પોતાના ગજવામાં જ છે. તાત્પર્ય કે-જીવ પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મેાહ ન કરે, વિસાવભાવે ન પરિણમે તે મેાક્ષ હથેળીમાં જ છે. આમ નિબદ્ધ આત્માના ( પુરુષના ) પુરુષાર્થના માર્ગ ખુલ્લા પડયા છે. ભવસ્થિતિ આદિ ખાટા બ્હાના છેોડી દઇ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. ૮ પાંચમા આરા કઠણ છે’ તેથી કાંઈ લાંખા થઈને સૂઇ રહેવું એવે અર્થ નથી, પણ એર વિશેષ જાગતા રહી અપૂર્વ પુરુષા ખળ કેળવવા ચૈાગ્ય છે એ જ પરમાર્થ ઘટાવવા ચૈાગ્ય છે. કારણ કે જ્ઞાની પુરુષના ઉપદેશ કદી પણ્ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિ, પુરુષાર્થની જાગૃતિ જ પ્રેરે. જ્ઞાનીઓ કહે છે કેજીવ પુરુષાર્થ સ્કુરાવે તે અનંત કાળના કર્મને પશુ એક જ ભવમાં–અરે ! એક અંતર્મુહમાં નષ્ટ કરવાનું સામર્થ્ય આત્મામાં છે. માત્ર આત્મા ઊઠવા જોઇએ. શ્રીમદ્ રાજચ'દ્રજીએ વીરગ`ના કરી છે તેમ જમ જાગે’ગે
સાવ
6
પુરુષાર્થનું પ્રાધાન્ય