________________
૩૦૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિક્ષ આતમા, તબ લાગેગે રંગ.” એવી જ પુરુષાર્થ પ્રરક ગર્જના તેમણે આત્મસિદ્ધિમાં કરી છે –
જે ઈચ્છો પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિં આત્માર્થ. ”
શ્રી આત્મસિદ્ધિ કર્તા વિના કર્મ હોય નહિ, એટલે કાર્યસિદ્ધિ કર્તાને (પુરુષને) વશ છે, અને સર્વ કારણે પણ તેને સ્વાધીન છે. એટલા માટે જ આ વિવેચનના મથાળે ટાંકેલા સુભાષિત પદમાં ભાવિતાત્મા દેવચંદ્રજીએ “કર્તાતણે પ્રગ” એ સૂચક વચનપ્રવેશ કર્યો છે. તે જ મહામુનિ અન્યત્ર વદે
“કર્તા કારણ કેગ, કારજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનુપ, કાર્યાથી તેહ હેરી. પ્રણમે શ્રી અરનાથ શિવપુર સાથ ખરોરી.”
અર્થાત કર્ના કારણના ગે કાર્યસિદ્ધિ પામે છે, માટે કાર્યાંથી હોય તે અનુપમ એવા આ ચાર કારણ શહે–
ઉપાદાન, નિમિત્ત, અસાધારણ અને કર્તા અને ચાર કારણુ અપેક્ષા. (૧) જે કારણ છે તે જ
પૂર્ણતા અવસરે કાર્ય બને તે ઉપાદાને કારણે. જેમકે-માટી છે તે ઘટમાં ઉપાદાન કારણ છે. (૨) ઉપાદાનથી જે ભિન્ન-જુદું છે, અને જેના વિના કાર્ય થાય નહિં તેમજ જે પિતે કાર્યરૂપ હેય નહિ તે નિમિત્ત કારણ છે. જેમકે-ઘટની બનાવટમાં ચક-દંડાદિક આ નિમિત્તનું કારણપણું કર્તાના વ્યવસાયે કરીને છે, અર્થાત કરૂં તેના