________________
શ્રી ઋષભજિન સ્તવન વિવેચન
૩૩૯ કઈ પણ દિવસ સંગ છેડતા નથી. એ સ્વામીના વેગને સ્વભાવ સિદ્ધાંતમાં “સાદિ અનંત” એટલે તે ચોગ થવાની આદિ છે, પણ કઈ દિવસ તેને વિયાગ થવાનો નથી, માટે અનંત છે એમ કહ્યો છે તેથી હવે મારે કઈ પણ દિવસ તે પતિને વિયેગ થશે જ નહીં. ૧.
હે સખી ! જગતને વિષે પતિને વિયેગ ન થાય તે અર્થે જે સ્ટિયે નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થેડાએક તને કહું છું:
કેઈ એક તે પતિની સાથે કાષ્ઠમાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે. પણ તે મેળાપને કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તે પિતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાને હવે ત્યાં થયે, અને સતી થઈને મળવા ઈચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઈચ્છે છે, તે પણ તે પોતાના કર્માનુસાર દેહને પ્રાપ્ત થવાની છેઅને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે પેગ પામીને નિરંતર સુખ ભેગવે એ કંઈ નિયમ નથી. એટલે તે પતિને વિગ થયે, વળી તેના વેગને પણ અસંભવ રહ્યો, એ પતિને મેળાપ તે મેં ખોટે ગણ્યો છે, કેમકે તેનું ઠામ ઠેકાણું કંઈ નથી.
(અથવા પ્રથમ પ્રદને અર્થ એ પણ થાય છે કે) પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કેઈ કાછ ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની યુણિયે સળગાવી તેમાં કાણું હામી તે અગ્નિને પરિષહ સહન કરે છે અને તેથી એમ સમજે છે કે