________________
૩૧૮
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
ધર્મને નામે મિથ્યા ઝગડા કરે છે, કદાગ્રહ-ગચ્છ-વાડાસંપ્રદાય આદિમાં રાચે છે; ચેાગઢષ્ટિવાળા જના પરસ્પર દનભેદ માખત વિવાદ કરતા નથી, પરંતુ સદનને એક શુદ્ધ આત્મદર્શનના અથવા જિનદનના અંગભૂત માની તેને આત્મખ ત્વપણે માને છે. આમ યાગષ્ટિ અને ઘષ્ટિના સ્પષ્ટ તફાવત છે.
દિવ્યદ્રષ્ટા યાગીશ્વરા
એટલા માટે લાકોની આ ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી અંધકારરૂપ લૌકિક એઘદૃષ્ટિ દૂર કરાવી, તેમને દિવ્ય જિનમાર્ગના યથાર્થ દર્શનાથે સશ્રદ્ધારૂપ આધ્યાત્મિક ચેોગદૃષ્ટિ અર્પવા માટે જ શ્રી હરિભદ્રજી, શ્રો આનંદઘનજી, શ્રી યÀાવિજયજી આદિજાગતી જયાત જેવા દિવ્યદૃષ્ટા જોગીરાએએ નિષ્કારણુ કરુણાથી અધશ્રદ્ધાની આંધી ટાળનારી ચેાગષ્ટિના દિવ્ય પ્રકાશ રેલાવ્યે છે; અને મતદર્શનના આગ્રહરૂપ કૂપમંડૂક દશા છેડાવવા સદનસમન્વયકારિણી સાગરવરગંભીરા વિશાલ અનેકાન્ત તત્ત્વદૃષ્ટિ સમર્પવાના ભગીરથ પ્રયત્ન કરી જનસમાજ પર અનન્ય ઉપકાર કર્યાં છે. કારણ કે તેવી સૃષ્ટિના અભાવે અલોકિક આધ્યાત્મિક જિનમાર્ગને પણ ગતાનુગતિક લે કે લૌકિક -એઆઘષ્ટિએ અવલેાકે છે ! મહાત્મા આન દઘનજી પેકારી ગયા છે કે—
ચરમ નયણુ કરી મારગ જોવા રે, ભૂલ્યે સયલ સંસાર; જિંણે નયણે કરી મારગ જોઇએ રે, નયન તે દિવ્ય વિચાર.”