________________
૩૨૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા નિહાળું રે બીજા જિનતણો રે' એ બીજા સ્તવનમાં તીવ્ર આત્મસંવેદનમય ખેદને ચીત્કાર વ્યક્ત કર્યો હતો કે “ચરમ નયણ કરી મારગ જેવ રે, સયલ સંસાર,” “પુરુષપરંપરા અનુભવ જેવાં રે, અંધ અંધ પલાય.” ઈત્યાદિ.
લેકેની અંધશ્રદ્ધાપ્રધાન દશા નિહાળી સાચી શાસનદાઝથી ખિન્ન થયેલા તેઓને અત્રે પણ ચીત્કાર નીકળી પડે છે કે “મુગધ સુગમ કરી સેવન આદરે.” અર્થાત અલૌકિક જિનમાર્ગનું જેને ભાન નથી ને તે દિવ્યમાર્ગને યથાર્થ પણે દેખવાની અલૌકિક સમ્યગ્ર યોગદષ્ટિ જેને લાધી નથી, તે મુગ્ધ જને, મૂઢ અજ્ઞાની બાલ ભેળા જે ભગવાનનું સેવન જાણે સુગમ હોય એમ જાણે આદરે છે. પણ ઉપરમાં વિવરી બતાવ્યું છે તેમ અભય-અદ્વેષ-અખેદરૂપ આધ્યાત્મિક ગુણગ્યતાની પ્રાપ્તિ એ જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે, અને તે પણ જે આવી વિકટ ને દુર્ગમ છે, તે પછી આગળ આગળની ભૂમિકાઓ તે અતિ અતિ દુર્ગમ હોય એમાં પૂછવું જ શું ?
અત્રે “મુગ્ધ” શબ્દ પ્રયોગ કર્યો છે તે સૂચક છે. મુગ્ધ એટલે શું ? મુગ્ધ એટલે બાલ, ભેળા, મુક, મૂર્ખ,
અબૂઝ. જેને પરમાર્થનું ભાન નથી મુગધ સુગમ કરી ને તવનું જ્ઞાન નથી, એવા સેવન આદરે” ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવા
અંધશ્રદ્ધાળુ પ્રાકૃત લેકે તે સુગ્ધજન છે, જેને ગદષ્ટિને દિવ્ય બેધપ્રકાશ સાંપડે. નથી ને એથદષ્ટિના અજ્ઞાન અંધકારમાં નિમગ્ન રહી જે