________________
મુગ્ધપણાના આવિષ્કાર: વિષ–ગર અનુષ્ઠાન અનનુષ્ઠાન ૩ર૭
તેથી હું ધાર્મિક ગણાઈશ, ધર્મના મુગ્ધપણાના આવિષ્કાર: થાંભલામાં કે ધમી જીવડામાં વિષગર અનુષ્ઠાન ખપીશ, લેકે મારી વાહ વાહ અને અનનુષ્ઠાન કરશે, અથવા હારું આ સાંસારિક
કામ પાર પડશે તે હું આ આ માનતા માનીશ,-ઈત્યાદિ પ્રકારે આ લેક સંબંધી ધનકીર્તિ-લાભ આદિ તુચ્છ ફલની કામનાથી જે આ મેરુ સમા મહામહિમાવંત મહતું અનુષ્ઠાનનું લધુત્વસંપાદન કરી, તેને આત્માને વિષરૂપે પરિણમતા એવા વિષ અનુષ્ઠાનમાં ફેરવી નાખે છે, તે જીવ ભલે પંડિત કહેવાતું હોય તે પણ તે તેનું મુગ્ધપણું–મૂર્ણપણું જ દાખવે છે. અથવા આ પૂજનાદિનું મને દિવ્ય ભેગાદિ ફળ મળે, એમ પરલક સંબંધી ફલકામનાવડે કરીને જે તે જ કારણથી આત્માને ગરરૂપે (slow.poison) પરિણમતું એવું ઘર અનુષ્ઠાન આદરે છે, તે પણ જીવનું તેવું જ મુગ્ધપણું સૂચવે છે. અથવા તત્વસમજણ વગર જે મુગ્ધચિત્ત જન, સંમૂછિમની જેમ, યંત્રવત્ ક્રિયાજડ૫ણે-અનુપગપણે કર્યું ન કર્યા બરાબર એવું અનનુષ્ઠાન કરે છે, તે તે પ્રગટ મુગ્ધપણું પ્રકાશે છે. * “ विषं लब्ध्याद्यपेक्षातः इदं सच्चित्तमारणात् ।
महतोऽल्पार्थनाज्ञेयं लघुत्वापादनात्तथा ॥ ': दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात् ॥ भनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते ।। પ્રમુધ મનોતિ તતતચરિતમ ” –ી ગબિન્દુ,