________________
આન ધન ચાર્વિશી વિવેચન-પ્રસ્તાવના
૩૩પ
જે ભગવાન અ``તુનું સ્વરૂપ દ્રવ્ય, ગુણુ અને પર્યાયથી જાણે, તે પેાતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેના નિશ્ચયે કરીને મેાહ નાશ પામે.
તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવાને કવ્યુ છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે.
ભગવાન સિદ્ધને નામ, ગાત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્માના પણ અભાવ છે; તે ભગવાન કેવળ ક રહિત છે. ભગવાન અને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કના પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે. જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા ચાગ્ય છે.
તે અર્હત્ ભગવાનમાં જેઓએ “ તીર્થ‘કરનામકર્મ ’ને શુભયેાગ પૂર્વે ઉત્પન્ન કર્યાં હાય છે, તે ‘ તીર્થંકર ભગવાન્’ કહેવાય છે; જેમના પ્રતાપ, ઉપદેશખળ, આદિ મહત્ પુણ્યચાગના ઉદયથી માથ કારી શાલે છે.
ભરતક્ષેત્રમાં વમાન અવસર્પિણી કાળમાં તેવા ચાવીશ તીર્થંકર થયા; શ્રી ઋષભદેવથી શ્રી વમાન.
વમાનમાં તે ભગવાન્ સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ ‘ ભૂતપ્રજ્ઞાપનીય નય થી તેમને વિષે તીર્થંકર પદ્મ ના ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદૃષ્ટિથી તે ચાવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચાવીશ સ્તવનેાની રચના કરી છે.
L
સિદ્ધભગવાન કેવળ અમૂત્ત પદે સ્થિત હોવાથી તેમનુ સ્વરૂપ સામાન્યતાથી ચિતવવું દુર્ગમ્ય છે. અર્હત્ ભગવાનનું