________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
તેમજ અત્રે એ પણ સમજવા ચાગ્ય છે કે આ અભય– અદ્વેષ અખેદરૂપ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા જેને પ્રાપ્ત થાય છે, તે ચરમાવત્તમાં વતા જીવ અવશ્ય અપુનઃર્મ ધક જ હાય. અને આ અપુનમ ધકને જ લલિતવિસ્તરા,યાગબિન્દુ, પંચાશકાદિ શાસ્ત્રોમાં સત્ર શ્રીહરિભદ્રસૂરિએ ડિડિમનાદથી ઉદ્ઘોષીને જિનમાર્ગના પ્રાથમિક અધિકારી કહ્યો છે, તે વસ્તુ પણ આ ઉપરોક્ત સર્વ વિધાનને પુષ્ટ કરે છે. શ્રી લલિતવિસ્તરામાં શ્રીહરિભદ્રસૂરિજીની હિગર્જના છે કે—
૩૨૨
અપુનમ `ધકથી માંડી માના અધિકારી
" व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार पत्र, शुद्धदेनाऽनर्हत्वात् । शुद्धदेशना हि क्षुद्रसत्त्व मृगयूथसंघासनसिंहनादः । "
,,
( અર્થાત ) અને આશ્રયામા મહાપુરુષ, ક્ષીણપ્રાય કમ વાળા, વિશુદ્ધ આશયી, ભવઅખડુમાની એવા પુન ન્ધકાર્તિના વ્યવસ્થિત છે; અન્યાના પુન: અહીં અનધિકાર જ છે,-શુદ્ધ દેશનાના અન પણુ ને ( અયોગ્યપણાને ) લીધે. શુદ્ધ દેશના ખરેખર ! ક્ષુદ્રસત્ત્વવાળા મૃગયૂથને સત્રાસન સિંહનાદ છે.
તે જ મહર્ષિ પંચાશકમાં પ્રકાશે છે કે
" पते अहिगारिणो इह ण उ सेसा दव्वओ वि जं एसा । इयरीए जोग्गयाए सेसाण उ अप्पहाण न्ति ॥ णय अपुणबंधगाओ परेण इह जोग्गया वि जुत्तति । ण य ण परेण वि एसा जमभव्वाणं वि णिद्दिठ्ठा ॥
77