Book Title: Anandghanjinu Jinmarg Darshan
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Ratanchand Khimchand Motisha

View full book text
Previous | Next

Page 386
________________ પુનમ ધકથી માંડી સાગના અધિકારી. ૩૧ 6 ઘણી લાંખી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજી થઈ છે કે નહિ, · પાશેરામાં પણ પહેલી પૂણી' કંતાઈ છે કે નહિ, પહેલા ગુણુઠાણાનુ' પણુ કાણુ છે કે નહિ, તે આ મિત્રા દૃષ્ટિ અને તેના અંગભૂત આ અભય-અદ્વેષ-અખેદ આદિ ગુણ પરથી ગૃહસ્થ કે સાધુ કાઈ પણ આત્માથી એ આત્મસાક્ષીએ નિરભિમાનપણે વિચારવાનુ છે. જેમકે-કાઇની પણ સુકૃતિ દેખી જેને ગુણુપ્રમેા ઉપજવાને બદલે ગુણુદ્વેષમત્સર ઉપજતા હોય છે, તે ભલે ગૃહસ્થ હાય કે સાધુવેષધારી હાય તે પણ તે આ પરથી આત્મનિરીક્ષણ કરતાં શીઘ્ર સમજી શકે છે કે હુ તા મિત્રાદૃષ્ટિનું અદ્વેષ લક્ષણ પણ પામ્યા નથી, એટલે યાગની આ પ્રથમ ભૂમિકામાં પણ મારા પ્રવેશ નથી, માટે મારું મિથ્યાભિમાન ખાતુ છે. આમ જે સરલ આત્માથી વિચારે છે તે સ્વદોષ દૂર કરી ગુણને પામે છે. આથી ઉલટું-ચેગ ગ્રંથના ભાવનું જેને ભાન નથી ને જાણે તે જે પ્રકાશતા નથી, અને તથારૂપ ગુણુપ્રાપ્તિ ત્રિના જે પેાતાની ફ્રાકટ મેટાઈને ફાંકો મનમાં રાખે છે, તેવાઓ અંગે શ્રીયોવિજયજીના વેધક વચના છે કેનિજ ગણુ સચે મન નવિ ખર્ચે, ગ્રંથ ભણી જન વચે; લુચે કેશ ન મંચે માયા, તે ન રહે વ્રત પચે, ચેાગ ગ્રંથના ભાવ ન જાણું, જાણે તે ન પ્રકાશે; ફાટ માટાઈ મન રાખે, તસ ગુણુ ક્રૂરે નાશે. પરપરણિત પેાતાની જાણું, વરતે આરતધ્યાને અધ મેાક્ષ કારણ ન પીછાને, તે પહેલે શુશુઠાણું.” સાડા ત્રણસો ગાથાનું સ્તવન. યૌ

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410