________________
સુગધ સુગમ કરી સેવન આદરે '
૩૨૩ * * (અર્થાત્ ) આ-અપુનબંધકાદિ અહીં અધિકારીઓ છે, પણ શેષ તે દ્રવ્યથી પણ અધિકારી નથી, કારણ કે આ દ્રવ્ય વંદના ઈતરની–ભાવ વંદનાની ગ્યતા સતે હોય છે, અને તે દ્રવ્ય વંદના શેષને અર્થાત્ અપુનબંધક સિવાયનાને અપ્રધાન હોય છે. અને અપુનબંધકથી પરને અર્થાત્ સકૃબંધકાદિને અહીં ચગ્યતા પણ યુક્ત નથી, અને એથી પરને-સમૃદુબંધકાદિને પણ આ અપ્રધાન દ્રવ્યવંદના નથી એમ નથી અર્થાત હોય છે જ, કારણ કે તે અભવ્યને પણ કહી છે. તાત્પર્ય કે–સાચા મુમુક્ષુ આમાથી એવા અપનાકથી માંડીને જ જિનમાર્ગનું અધિકારીપણું કહ્યું છે. - “ અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાષે જાણુ. ”
–શ્રી યશેવિયજી કૃત સાડા ત્ર. ગા. ત.
૨. “મુખ સુગમ કરી સેવન આદરે ” | આટલી પ્રાસંગિક પશ્ચાદ્ભુમિકા પરથી “મુગધ સુગમ કરી આદરે” ઈત્યાદિ આ ગાથાના વક્તવ્યનું યથાર્થપણું
સમજવું સુગમ થઈ પડશે. જેણે “મુગધ સુગમ કરી દિવ્ય યોગદૃષ્ટિથી જિનમાર્ગનું સેવન આદરે” સમ્યગદર્શન કર્યું છે, એવા આર્ષ
દ્રષ્ટા મહર્ષિ આનંદઘનજીએ કેમાં દિવ્ય નયનરૂપ ગદષ્ટિને પ્રાય: અભાવ દેખી, “પથ