________________
પણ કારણ વિણ કારજ સાધિયે એનિજ મત ઉન્માદ ૩૧૩ સંપૂર્ણ નહિં થાય ત્યાં સુધી આ જગગુરુ દેવના ચરણ સદાય સેવ્યા કરશું, યાવત્ બારમા ક્ષીણુમેહ ગુણસ્થાનના અંત પર્યત તેનું અવલંબન છેડશું નહિં
અતિ દુસ્તર જે જલધિ સમે સંસાર , તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે ; જિન આલંબની નિરાલંબની થાયે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રેલે ”
–શ્રી દેવચંદ્રજી. આમ કારણ વિના કાર્ય થાય જ નહિં, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્ય સાધવાની જે વાત
કરે છે, તે તો કેવળ પોતાના પણ કારણ વિણ મતને ઉન્માદ જ છે. છતાં કેટલાક
કારજ સાધિ, લોકો અસમંજસ ભાવે ઉપાદાન એ નિજ મત ઉન્માદ” અને નિમિત્તના યથાયોગ્ય વિભાગ
- સંબંધની મર્યાદાનું ભાન નહિં હોવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધું વિપર્યસ્ત સમજતા હોવાથી એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાન ને નિમિત્ત જાણે એક બીજાના-વિરોધી પ્રતિસ્પધી હેય, એમ અર્થવિહીન શુષ્કજ્ઞાનરૂપ વાતેથી કે મહા અનર્થકારક અનિષ્ટ પ્રરૂપણ શિલીથી પરમ ઉપકારી નિમિત્તને અ૫લાપ કરતા રહી, “ઉપાદાન ઉપાદાન” એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનંઘનદજીના શબ્દોમાં “નિજ મત ઉન્માદ” જ છે. કારણ કે એકલા ઉપાદાનને કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરે તે કેવલ વિપર્યાસરૂપ