________________
અષ્ટમ પરિછેદ : કારણગે કાર્યસિદ્ધિ નિમિત્ત અને ઉપાદાન
આવી ઉક્ત કારણુપરંપરાનું કથન કરી હવે મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી અર્થાન્તર ન્યાસથી (Corroboration by general statement) તેનું સમર્થન કરતાં સર્વસામાન્ય નિયમને ઉપન્યાસ કરે છે– કારણ જેગે છે કારજ નીપજે, એમાં કેઇ ન વાદ; પણ કારણ વિણુ કારજ સાધિયે, એ નિજ મતઉમાદ.
સંભવ દેવ તે ધુર સે સેવે રે. ૫. અર્થકારણના ગે કરીને કાર્ય નીપજે છે, એ બાબતમાં કઈ વાદ નથી, પણ કારણ વિના જે કાર્ય સાધવાની વાત કરવી, તે તે પિતાના મતને ઉન્માદ જ છે.
વિવેચન. જે જે કારણ જેહનું રે, સામગ્રી સાગ, મિલતાં કારજ નીપજે રે, કર્તાતણે પ્રગ અજિત જિન ! તારો દીનદયાળ !”–શ્રી દેવચંદ્રજી.
જે જે કાર્યનું જે જે કારણ હોય છે, તે તે સવ કારણકલાપનું સંમિલન થયે, સમગ્ર સામગ્રીને સંયોગ મળે,
તે તે કાર્ય તેના કર્તાના પ્રાગે પાંચ સમવાય કારણ કરીને સિદ્ધ થાય છે, એ નિર્વિવાદ
વાત છે. પણ કારણ વિના જે કાર્યની