________________
અધ્યાત્મ હેતુ પરિશીલન
૨૯૯
સત્ સાધ્ય લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સસિદ્ધિ થાય. શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષ્ય રાખી શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત રમત એવા આત્મસ્વરૂપને અવંચક ગ–ગાવંચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત અવંચક યોગ ક્રિયાક્રિયાવંચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત અવંચિકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમાર્થ ફલિત થાય છે કે યેગસાધન કરવા ઇચ્છતા આત્માથી સાધકે એટલું અવશ્ય ગષવા એગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મોક્ષહેતુરૂપ થઈ પડે છે કે કેમ ? ઈષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિન્દુ પ્રત્યે લઈ જાય છે કે કેમ? સાધ્ય લક્ષ્યબિન્દુ ચૂકી જઈ, લક્ષ્ય વિનાના બાણુની પેઠે, આ મહારા ચેગ-ક્રિયા-ફલ વંચક તે નથી થઈ પડતાને? અવંચક જ રહે છે ને ?
ઉપસંહાર આમ જ્યારે પાતકઘાતક સાધુ-સાધુચરિત સપુરુષને પરિચય થાય, ચિત્તમાંથી અકુશલ અપચય થાય-અશુભ ભાવ દૂર થઈ ભાવમલની અલ્પતા થાય, નય-હેતુપૂર્વક અધ્યાત્મ ગ્રંથનું, શ્રવણુ મનન ને પરિશીલન થાય, અને જ્યારે તેવા સત્સમાગમથી જીવને પ્રવચન વાણીની પ્રાપ્તિ થાય, ત્યારે તથાભવ્યત્વને પરિપાક થયે અર્થાત્ આત્મપરિણામની શુદ્ધતારૂપ આંતરશુદ્ધિવડે આત્માની તથારૂપ ગ્યતા પરિપાક પામે,