________________
૩૦૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
ચરમાવ માં આવેલે જીવ ચરમકરણવŠ અપૂર્વ પુરુષાર્થની સ્ફુરણા કરીને અપૂર્વ ભાવ–દ્યાસને પામે, અને ત્યારે જીવના ભય, દ્વેષ, ખેદ એ આદિ અંતર્ગત દોષ ટળી ચેાગની પ્રથમ દૃષ્ટિ-મિત્રા દૃષ્ટિ ખૂલે, ‘દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે ભલી રે,’ અને ત્યારે જ જીવને અભય-અદ્વેષ-અખેન્નુરૂપ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકાની પ્રાપ્તિ થાય.
॥ इति महागीतार्थ महर्षि श्री आनंदघनजी संगीते श्री संभवजिनस्तवने मनसुखनंदनेन भगवानदासेन विरचितं चतुर्थगाथाविवरणम् ॥