________________
૨૯૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
સંગ્રહ અર્થાત્ જે પેાતાની સ્વરૂપસત્તા છે તે વિશુદ્ધ કર ! એટલે કે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીને-જે સાધનવડે કરીને તે એવભૂત આત્મારૂપ સાધ્ય સિદ્ધ થાય.
"
૪. ‘ વ્યવહાર દષ્ટિથી એવ‘ભૂત પ્રત્યે જા. '–— વ્યવહાર દૃષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહાર દૃષ્ટિથી એવ ભુત પ્રત્યે જા ! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! કારણ કે સર્વ વ્યવહાર-સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. એવ’ભૂત દૃષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર. ’–એવભૂત નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપ દૃષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર ! એવી ઉત્તરાત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતા જા, કે જેથી પછી વ્યવહાર–સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. ( કારણ કે સમસ્ત વ્યવહાર નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે. )
૪. વ્યવહાર દ્રષ્ટિથી એવ’ભૂત પ્રત્યે જા’ ઇ.
૫. શબ્દ દૃષ્ટિથી એવ‘ભૂત પ્રત્યે જા. '— શબ્દષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવ’ભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે ૫. ‘શબ્દ દ્રષ્ટિથી એવ་ભૂત જા! દાખલા તરીકે—જ્ઞાન-દર્શન– પ્રત્યે જા’ ઇ. ચારિત્ર પ્રત્યે ગમન–પરિણમન કરે તે આત્મા, એમ ૪૪ના અર્થ છે. આ શબ્દના યથાર્થ
"
'
આત્મા ’ અર્થરૂપ દષ્ટિ