________________
આત્મજ્ઞાની સદ્ગુરુ સત્પુરુષ જ સહુપદેશ
૨૭૯ જવાની બીકે જે પ્રકાશતા નથી. અને ખાટી માટાઇમાં જે મ્હાલે છે, એવા અજ્ઞાની ગુરુએ પણ તેના ઉપદેશ દાનના અધિકારી થવા સમ નથી. જે પરપરણિતને પોતાની માની આન્તધ્યાનમાં વત્ત છે અને જે ક્રોધ–માનાદિ કષાયથી ભરેલા છે એવા મેાહમૃઢ અસદ્ગુરુએ પણ તેના ઉપદેશદાનના અધિકારી સંભવતા નથી.
“ ચેાગગ્રંથના ભાવ ન જાણું, જાણે તે ન પ્રકાશે; ફ્રાગટ મોટાઈ મન રાખે, તસ ગણુ દૂર નાસે. ....ધન્ય તે મુનિવરા .
પરપરિણત પેાતાની માને, વરતે આરતધ્યાને; બંધ મેાક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણુઠાણું.
....ધન્ય તે મુનિવરા રે. ”
શ્રી યોાવિજયકૃત સા. ત્ર. ગાથાનું` સ્તવન. અધ્યાત્મ ચેાગના ઉપદેશ દેવાને જો કેઇ પણ ચેગ્ય ઢાય તા મૃત્તિમાન ચેાગસ્વરૂપ એવા શ્રી સદ્ગુરુ સત્પુરુષ જ છે, કારણ કે જેનામાં સદુપદેશ સદ્ગુરુમાં અવશ્ય હાવા યાગ્ય આત્મજ્ઞાન–વીતરાગતા આદિ ગુણા પ્રગટ ઝળહળે છે, એવા આ સત્પુરુષ સાક્ષાત્ ભાવયેાગી, અધ્યાત્મરસપરિણત આત્મા છે. એટલે અધ્યાત્મ યાગ જેનામાં અત્યંત આત્મપરિણામી થયા છે, એવા પરિણુંત ગીતા સત્પુરુષ જ અધ્યાત્મયોગના ઉપદેશ દેવાને પરમ ચેાગ્ય છે. આમ આવા ભાવિતાત્મા
આત્મજ્ઞાની સ સત્પુરુષ જ સદુપદેશ