________________
સક્ષમ પરિચ્છેદ :
અધ્યાત્મ ગ્રંથના શ્રવણ મનન પરિશીલન
6
અને આમ ‘ અકુશલ અપચય ચૈત ' થતાં સંતના પરિચય થાય ત્યારે ગ્રંથ અધ્યાતમ શ્રવણુ મનન કરી રે પરિશીલન નય હેત ’ થાય. જ્યારે સંતસમાગમ થાય ત્યારે જ તેના મુખેથી અધ્યાત્મગ્ર ંથનું શ્રવણ થાય, તે પછી તેનું મનન થાય, અને પછી નય હેતુ મપેક્ષાએ તેનુ પરિશીલન થાય. આના હવે પદદથી વિશેષ વિચાર કરીએ:--
૧.
• ગ્રંથ અધ્યાતમ શ્રવણુ
મનન કરી રે. ’ અધ્યાત્મગ્રંથના ઉપદેશ કાણુ આપી શકે ? જે અધ્યાત્મ ચેગને જાણતા નથી કે તેના અનુભવરસને જેણે ચાખ્યા નથી, તે તેના ઉપદેશ ન આપી શકે એ તે પ્રગટ સમજી શકાય એવી વાત છે. એટલે ૮ અધ્યાત્મ ' એમ કહી અધ્યાત્મની
અજ્ઞાની કે શુષ્કજ્ઞાની
અધ્યાત્મ ગ્રંથના
ઉપદેશદાનના અધિકારી
હાંસી ઉડાવનારા અબૂઝ કે અધ્યાત્મ સપરિણતિ વિના અધ્યાત્મચેાગની દાંભિક વાત કરનારા શુષ્કજ્ઞાનીએ તેના ઉપદેશ દાનના અધિકારી હાતા નથી. તેમજ ચેાગગ્રંથના ભાવને જે જાણતા નથી અથવા તા પેતાના માયાચારની પેાલ પકડાઈ