________________
રીતે આગળ
શ્રવણ એટલે શું ?
૨૮૩ પામે, તન ઉલ્લસે-શરીરમાં રોમાંચ રૂંવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જે ગુણકથા સાંભળવામાં આવે, તે બહેરા માણસ આગળ સંગીત કરવા બરાબર છે ! ભેંસ આગળ ભાગવત છે ! અંગ્રેજી કહેવત પ્રમાણે-ડુક્કર પાસે મેતીને ચારે નાંખવે બરાબર છે! “Casting pearls before swine.” “સરી એ બેધ પ્રવાહની છે, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી? શયિત સુણે જિમ ભૂપ.
. જિનજી ! ધન ધન તુજ ઉપદેશ. મન રીઝે તન ઉદ્ભસેજી, રીઝે બુઝે એક તાન, એ ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે. જિનજી !”
* શ્રી યશોવિજયજીકૃત છે દ, સક્ઝાય શ્રવણેચ્છા કેવી ઉત્કટ હેવી જોઈએ તે માટે તરુણ સુખી પુરુષનું દૃષ્ટાંત છે. રમણીય રમણીથી યુક્ત એવા તરુણને જેવી દિવ્ય સંગીત સાંભળવાની ઈચ્છા થાય, તેના કરતાં પણ વધારે ઉલ્લાસથી તત્ત્વ અમૃતનું શ્રવણેદ્રિયદ્વારા પાન કરવાની ઈચ્છા મુમુક્ષુને હેય. ( વિશેષ માટે જુઓ આ લેખકે સવિસ્તર વિવેચન કરેલ ચગદષ્ટિસમુચ્ચય). “ તરુણ સુખી સ્ત્રી પરિવજી, જિમ ચાહે સુર ગીત ત્યમ સાંભળવા તત્ત્વનેજી, એહ દષ્ટિ સુવિનીત...૨ જિનાજી!
–એ. ૬. સઝાય, આમ સાચી અંતરંગ શ્રવણેચ્છાવાળું હોય તે જ વાસ્તવિક શ્રવણું છે. આ શ્રવણ એટલે માત્ર શબ્દનું કર્ણદ્વાર
પર અથડાવું એમ નહિ, પણ તેની શ્રવણ એટલે શું? સાથે અર્થગ્રહણ પણ કરી લેવું
તેનું નામ શ્રવણું છે. વિદ્વદ્દવર્ય
સુખી વણે કેવી