________________
સદ્ગુરુમુખે વા સતાજ મુખે શ્રવણ ૩ અધ્યાત્મ મનન ૨૫
સ્થાપી માની એસી તેના મુખે શ્રવણ કરવા કરતાં, આવા પરાક્ષ સદ્ગુરુઓના સગ્રંથ મુખે શ્રવણુ કરવું, તે અનેકગણુ વધારે લાભદાયી છે, એમ વિદ્વાનાનું માનવું છે. તથારૂપ ગુરુગુણ રહિત ગમે તેને ગુરુ કલ્પવા કરતાં, આમ કરવું તે જ ચેાગ્ય છે.
“ કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવા એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રંથૈદ્વારા જે પરાક્ષ ઉપદેશ મળે એ ઠીક ? આ પ્રશ્નના એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષા પેાતાના અનુપમ આત્માને ગ્રંથમાં કેવી સારી રીતે સંક્રાંત કરી શકે છે, એ વાત જો ધ્યાનમાં લેવામાં આવે તે સહજ સમજાય એમ છે કે આ ખીજ માર્ગ જ ઉત્તમ છે. ” -મેા. આનદશંકર ધ્રુવ
“ આત્માદિ અસ્તિત્વના, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યાગ નહિ, ત્યાં આધાર પાત્ર. અથવા સદ્ગુરુએ કહ્યા, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવા, કરી મતાંતર ત્યાજ. ---શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. આત્મારામી સદ્ગુરુ મુખે જે અધ્યાત્મ ગ્રંથનું અપૂ શુશ્રષારસથી શ્રવણુ થયુ, તે શ્રુતત્રેાધનુ' પછી મુમુક્ષુ પુરુષ મનન કરે છે, મનથી પુનઃ પુનઃ તત્ત્વચિંતન કરે છે, મીમાંસન કરે છે, તલસ્પશી સÁવચારણા કરે છે,
અધ્યાત્મ મનન
97