________________
ધાપૂર્વક શ્રેત્રણ : શુશ્રૂષા વિનાનું શ્રવણ વ્યર્થ ૧૮૧
આવા મહામહિમાવાન અધ્યાત્મગ્રંથનુ શશ્રષાદિ ગુણુસંપન્ન જિજ્ઞાસુ પુરુષને પ્રથમ તે શ્રવણુ
થાય આ
શુશ્રષાપૂર્ણાંક શ્રવણુ
શ્રવણ તીવ્ર શુશ્રુષા-સાંભળવાની ઈચ્છાપૂર્વક હોવુ જોઇએ. કારણ કે આ શુશ્રુષા માધજલપ્રવાહની સરવાણી સમાન છે, આ શુશ્રૂષા વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવા જેવું વ્યર્થ છે. જેમ કૂવામાં સરવાણી હાય તા તે વાટે પાણી આવ્યા જ કર્યું, તેમ ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણી જો હાય, તેા તે વાટે એધરૂપ પાણીને પ્રવાહ એકધારા અક્ષયપણે આવ્યા જ કરે. પણુ કૂવામાં સરવાણી ન હાય તા પાણી આવે નહિ, તેમ જો આવી શુશ્રુષારૂપ અક્ષય સરવાણી ન હોય, તેા આધરૂપ પાણીના પ્રવાહ આવે જ નહિં, ને જ્ઞાનરૂપી કૂવા ખાલી જ રહે. આમ શુશ્રુષા વિનાનું બધું શ્રવણુ કર્યુ તે ધૂળ સાંભળ્યા થાય છે, સાંભળ્યું ન જેવું થાય છે, એક કછિદ્રથી પેસી સાંસરૂ. ખીજેથી નીકળી જાય છે, હૃદયમાં પ્રવેશતું નથી, ફાગટ જાય છે. જેમ કાઈ એવી અરઠ ભૂમિ–કે જેમાં પાણીની સરવાણી આવતી ન હાય, તે ભૂમિમાં ગમે તેટલે ઊંડા કૂવા ખાદ્યા કરીએ (Tapping ) તે પણ પાણી આવે જ નહિ, કુવા ખાઢવા ન ખાદ્યા ખરાખર જ થાય, શ્રમમાત્ર જ ફળ મળે, મહેતન માથે પડે; તેમ સાચી શુશ્રૂષા વિનાનું ખચ શ્રવણુ નિષ્ફળ જાય છે, "बोधाम्मःलोतस चैवा सिरातुल्या सतां मता ।
अमावस्याः श्रुतं व्यर्थमशिवनिकूपवत् ॥
'
શ્રી ચેાગદષ્ટિસમુચ્ચય.