________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
મહાત્માના મુખેથી જ અધ્યાત્મ ગ્રંથના શ્રવણને લાભ મળી શકે.
હવે અધ્યાત્મ ગ્રંથ એટલે શું ? જે ક્રિયા નિજ રૂપને સાધે તે અધ્યાત્મ, જે ક્રિયા કરી ચતુર્ગતિ સાધે
તે અધ્યાત્મ નહિ. અર્થાત્ મહને અધ્યાત્મ ગ્રંથ અધિકાર જેના પરથી ચાલ્યા ગયે એટલે શું? છે એવા મુમુક્ષુ પુરુષની, આત્માને
અધિકૃત કરી જે અંતરાત્મપરિણતિરૂપ શુદ્ધ ક્રિયા તેનું નામ “અધ્યાત્મ”. અને આવા અધ્યાત્મ એગનું જ્યાં મુખ્યતાએ ગુંથણરૂપ ગ્રથન કર્યું છે, આત્માને પુરસ્કૃત-આગળ કરી તેને નિરંતર લક્ષપૂર્વકને
જ્યાં ઉત્તમ બધ કર્યો છે, તેનું નામ અધ્યાત્મ ગ્રંથ. આવું અધ્યાત્મશાસ્ત્ર સર્વ શાસ્ત્રમાં શિરોમણિ છે. શ્રી યશોવિજ્યજી કહે છે કે- અન્ય શાસ્ત્રને જાણનારે કલેશ જાણે છે, અને અધ્યાત્મ શાસ્ત્ર જાણનારે રસ જાણે છે; ચંદનને ભાર ખર વહે છે, પણ તેને ભેગ તે ભાગ્યશાળી જ પામે છે."* “ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ કહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે.”
–શ્રી આનંદઘનજી. * “ નાનાલાધિવાળા મામાનામપિટ્ટી ચા
રાતિ પિચર ગુજ, તેજસ્થામ ગામના પ
થાશથિયારો, રસમસ્મરાષિતા | મારી મોતિ, વાતે વન ઃ ” ૧
–શ્રી યશવિજ્યજીકૃત અધ્યાત્મસાર.