________________
ભાવમલ અલ્પના : હિતપ્રવૃત્તિ-અહિતનિવૃત્તિ
૨૦૫
થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ જીવન અંતર્ગત ભાવમલ જેમ જેમ ધેાવાતા જાય છે, તેમ તેમ તેની ધર્મ પ્રાપ્તિની યાગ્યતારૂપ ક્રાંતિ આર ને ઓર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને એર ઝળકતા જાય છે. આમ માંહેના મલ ધાવાતાં જેમ જેમ આત્મા નિર્મલ અને, ચિત્ત ચાકખુ બને, તેમ તેમ તેનામાં સન્મા પામવાની પાત્રતા આવતી જાય છે; અને તે પાત્રતારૂપ લેાહચુંબકથી આકર્ષાઇને તેને સત્પુરુષના જોગરૂપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે.
“ કલ્યાણુને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણેા છે, તે જીવે વારવાર વિચારવા ઘટે છે. તે તે કારણેાને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યાં વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષાનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયેાગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હાય છે. × × × સરળપણું, ક્ષમા, પેાતાના દોષનુ જોવુ, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મલ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર
કારણ કે આ ભાવમલની જ્યારે ઘનતા હોય, ગાઢપશુ–પ્રમલપણું હૈાય ત્યારે સત્પુરુષ પ્રત્યે તેવી મહેાઢચવાની પ્રતીતિ હાય નહિ", શ્રદ્ધા-આસ્થા ઉપજે નહિ . આત્માના અંદરના મેલ જ્યાંસુધી ગાઢ હૈાય ત્યાંસુધી
*
" नास्मिन् घने यतः सत्सु तत्प्रतीनिर्महोदया |
कि सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलोचनः ॥