________________
અશલ અપયશ્વેત -
6
અકુશલ અપચય ચૈત્ર ’
,
આમ · પરિચય પાતક ઘાતક સાધુથ્થું ' થાય એટલે અકુશલ અપચય ચેત' થાય, અકુશલ ભાવના અપચયવાળુ ચિત્ત થાય. અર્થાત્ ચિત્તમાંથી અશુભ ભાવ આછા
આછે થતા
જાય, આત્માના માંહીના મેલ ધાવાતા જાય, ભાવમલની અલ્પતા થાય; કારણ કે સત્સંગના મહિમા અનન્ય છે. સર્વ જ્ઞાની પુરુષાએ આ સત્સંગને ખૂબ ખૂબ વખાણ્યા છે. સત્સંગ એ જીવને તરવાનુ ઉત્તમ સાધન છે. સત્સંગથી જીવના સ્વચ્છ ંદાદિ દોષ સહેજે દૂર થાય છે ને આત્મગુણની વૃદ્ધિ થાય છે. સત્સંગને આશ્રય જીવ પરમ આધારરૂપ, એથરૂપ થઇ પડે છે, તે તેના અવલ અને સંસારસાગર ખામાચિયા જેવા થઇ જઈ લીાથી પાર ઉતરાય છે. જીવના પરમ આંધવરૂપ આ સત્સંગની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, માટે તેમાં સર્વાત્માથી આત્માપણુ કરવું ચેાગ્ય છે એમ સત્પુરુષા ઉપદેશે છે.
અવષ્ટ ભરૂપ,
"
POR
અકુશલ ભાવના અપચયવાળું ચિત્ત
“ માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પાતે કઈ જ જાણતા નથી એવા દઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા. અને પછી સત ’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તા જરૂર માની પ્રાપ્તિ થાય. આ જે વચના લખ્યા છે, તે સર્વ મુમુક્ષુને પરમ અધવરૂપ છે, પરમ
'
૧૮