________________
૨૦૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
લખાય એમ નથી, પણ ગુણુાનુરાગરૂપ પ્રેમથી મનમાં
પરખાય છે.
tr
સજ્જનના તે ન લિખાય ? પણ મનમાંહે પરખાય રૂ.
અક્ષર થાડા ગુણુ ઘણા, વાચક યશ કહે પ્રેમથી,
"
“ ઉપાસના જિન ચરણની,
—શ્રી યશવિજયજી. અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ ચેાગ તિ. ”
—શ્રીમદ્ રાજચંદ્રજી
આ ‘ મુનિજન સંગતિ રતિ અતિ' રૂપ સત્સંગની મુક્તકઠે પ્રશંસા કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી વઢે છે કેઃ—
“ સર્વાં પરમાના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણુ સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનુ કુલ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુલ્લાપણું જ્ઞાની પુરુષાએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ પનાએ આત્મસ્વરૂપના નિરધાર કરે તે માત્ર પેાતાના સ્વચ્છંદના ઉદયને વેઢે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણી, નિર્વાણના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાંપ ણપણે ઉપાસવે ચેાગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવા અમારે આત્મસાક્ષાત્કાર છે.
""
(જી) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧–૪૨૮૦૫૧૮ ઇ.