________________
ક
સત્સંગને અનન્ય મહિમા
૨૭ એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ' છે, સહજ આત્મસ્વરૂપ પદને જેને સાક્ષાત્ ગ થયે છે એવા યથાર્થ ભાવગી છે. સ્વરૂપવિશ્રાંત એવા આ શાંતમૂર્તિ “સંત” છે. એમના “સત્ ” નામ પ્રમાણે “સત્ ’–સાચા છે, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપથી યુક્ત એવા “સત ” છે-ઈત્યાદિ પ્રકારે સતપુરુષની સત્ પુરુષ સ્વરૂપે પીછાન થવી તે પરિચય” છે.
આવે પરિચય કાંઈ એકદમ થઈ જતો નથી, પણ જેમ જેમ સંતસમાગમ-સત્સંગના બળથી સધને પ્રસંગ વધતો જાય છે, તેમ તેમ સંતસ્વરૂપની પીછાન વધતી જાય છે, અને જેમ જેમ સાધવૃદ્ધિથી સંતસ્વરૂપની પછાન થતી
જાય છે, તેમ તેમ જીવના પાતકની સત્સંગને ઘાત થઈ આત્મગુણવિકાસરૂપ અનન્ય મહિમા “ધર્મલાભની પ્રાપ્તિ વધતી જાય
છે. આવા ગાઢ પરિચયરૂપ સત્સંગ પ્રસંગની વાત તે દૂર રહે ! પણ સાચા સંતપુરુષની સન્નિધિ પણ પાપનાશિની હોય છે;–“રાતિ પરતવરસોડનિtsft I ” પઘસરને સરસ વાયુ પણ પ્રસન્નતા અપે છે, તેની જેમ. શ્રી શંકરાચાર્ય કહે છે કે'अणमपि सजनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका।' એક ક્ષણ પણ સજજનની સંગતિ ભવાર્ણવ તરવામાં નૌકા બની જાય છે. આ સત્સંગને મહિમા જ્ઞાનીઓએ અત્યંત ગાયે છે. શ્રી યશોવિજયજી કહે છે કે “સજજન' શબ્દના અક્ષર તે ચેડા છે, અને ગુણ ઘણું છે તે લખ્યા