________________
Re
" પાતા ઘાતક સાધુ કેવા હોય !
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
પાતકઘાતક ' કાણુ હાઈ શકે ? જેણે પાતે પાપના ઘાતક કર્યાં હાય તે જ અન્યના પાપના ઘાતક હાઇ
"
શકે, પણ પેાતાના પાપના ઘાત નથી કર્યાં એવા જે શ્રી ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રમાં વર્ણવેલ ‘ પાપશ્રમણ ’ હોય તે પાતકઘાતક કેમ હાઇ શકે ? એટલે એવા પાપશ્રમણની વાત કયાંય દૂર રહી! જેણે પાપના ઘાત−નાશ કર્યાં છે એવા નિષ્પાપ પુણ્યાત્મા સાધુ, કલ્યાણસંપન્ન પુણ્યસ્મૃત્તિ સાચા
તે
સંતપુરુષ જ
"
પાતકઘાતક હોય. આવા સત્પુરુષ દર્શનથી પણ પાવન दर्शनादपि पावनाः હાય છે, એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એમના પવિત્ર આત્મચારિત્રના કોઇ એવા અદ્ભુત મૂક પ્રભાવ પડે છે કે ખીજા જીવાને દેખતાં વેંત જ તેની અજબ જાદૂઈ અસર થાય છે. આવા ક્લ્યાણમૂત્તિ, દર્શીનથી પણ પાવન, નિર્દોષ, નિર્વિકાર્ વીતરાગ એવા જ્ઞાની સત્પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી ચમત્કારિક પ્રભાવતાથી સાચા મુમુક્ષુ યાગીઓને શીઘ્ર એળખાઈ જાય છે. કારણ કે તેવા મોન મુનિનું દર્શન પણ હજારો વાગાડબરી વાચસ્પતિઓના લાખા વ્યાખ્યાના કરતાં અન’તગણે સચાટ બાધ આપે છે. સ્વદેહમાં પણ નિ`મ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણુસ્વરૂપ જ એવું અદ્ભુત ડાય છે. જેમકે
“ શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન ધ્યાનકે નિધાન હૈ;