________________
સ૬૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા મુખ્યપણે ભાવ-આત્મપરિણામ પ્રત્યે જ દષ્ટિ કરે છે, ભાવિતાત્મા એવા ભાવલિંગીને જ મહત્વ આપે છે; દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ આદિ આત્મભાવના પ્રગટપણાના અને નિષ્કષાયપના અવિસંવાદી માપ ઉપરથી મૂલ્યાંકન કરે છે, સાચા વગર રૂપીઆને જ સ્વીકારે છે. કારણ કે તે સારી પેઠે જાણે છે કે-ધાતુ ખેતી અને છાપ બેટી, અથવા ધાતુ બેટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તે સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે; અને ધાતુ સાચી પણ છાપ બેટી, અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનેના છે, અને તે જ સર્વથા માન્ય છે. એટલે દ્રવ્યથી તેમજ ભાવથી જે સાધુ છે, અથવા દ્રવ્યથી નહિ છતાં ભાવથી જે સાધુ છે,-એ બન્ને પ્રકારના ભાવસાધુને જ તે માન્ય કરે છે. અમુક પુરુષમાં કેટલે આત્મગુણ પ્રગટ છે? તે ગમગે કેટલે આગળ વધે છે ? તે કેવી ગદશામાં વર્તે છે? તેનું ગુણસ્થાન કેવું છે? તેની અંદરની મુંડ (કષાયમંડનરૂપ) મુંડાઈ છે કે નહિ ? તેને આત્મા પરમાથે “સાધુ” “મુનિ' બન્યું છે કે નહિં? ઈત્યાદિ તે તપાસી જુએ છે. કારણ કે તેના લક્ષણનું તેને બરાબર ભાન છે. તે જાણે છે કે-જે આત્મજ્ઞાની સમદર્શી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈચ્છારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચરતા હોય, અને પરમત એવા જે પુરુષની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હય,