________________
૨૫૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
સ્થિરા વગેરે છેલ્લી ચાર ષ્ટિએ છે. એટલે જેમ શુદ્ધ સાકરની મનાવટમાં શેરડીથી માંડીને બધી અવસ્થાઓ ખપની કામની છે, તેમ શુદ્ધ આત્મસિદ્ધિને માટે મિત્રા ષ્ટિ વગેરે અવસ્થાએ પણ તેવા તેવા પ્રકારે ઉપયાગની છે; કારણ કે તે સમ્યગ્રદૃષ્ટિનું કારણ થાય છે. આમ આ મિત્રા વગેરે દૃષ્ટિને અત્રે યોગદૃષ્ટિમાં પાતપોતાનું યથાયેાગ્ય સ્થાન છે જ.
આ મિત્રા વગેરે અવસ્થાએ ખરેખર ! ઇક્ષુ-શેરડી વગેરે જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુ ની– મીઠાશની પ્રાપ્તિ થાય છે. મૂળ શેરડી જ ન હે.ય તે રસ કયાંથી નીકળે ? રસ ન હાય તેા ગેાળ કેમ બને ? મીડી સાકર કૅમ નીપજે ? પણ આ મિત્રા વગેરે તા શેરડી વગેરે જેવી હાઈ, તેમાંથી અવશ્ય પરમાર્થપ્રેમરૂપ રસાદિની નિષ્પત્તિ થાય છે, ને મીઠી સાકર જેવા–પરમ અમૃત જેવા સવેગની મધુરતાના અનુભવ થાય છે.
આથી ઊલટુ અભળ્યે તા નલ જેવા-ખરૂ જેવા છે, તેથી કરીને જ તેમને કોઈ કાળે સવેગરૂપ માધુ નીપજતું નથી. ‘નલ’ તે સાવ નીરસ હાય છે, એટલે એને ગમે તેટલે પીલા તાપણ તેમાંથી રસ નીકળતા નથી, તે। પછી તેમાંથી મીઠી સાકરની પ્રાપ્તિ તા કયાંય દૂર રહી! તેવા જ નીરસ,
(
તેમ અલભ્યે હાય છે, તેમને ગમે તેટલા બધથી
પણ
કારા ધાકાડ ’ પરમા પ્રેમરૂપ
પણ
અભવ્યેશ મિત્રાઆદિ દૃષ્ટિ પામવા અયાગ્ય
અપાત્ર