________________
૨૫૭
યોગ્ય પ્રકૃષ્ટ વચન કાનુ` હેચ ? વીતરાગ સજ્ઞનું જ. રાગ, દ્વેષ અને મેહ એ ત્રિદોષ જેને સર્વથા નિવૃત્ત થયા છે, એવા પરમ પુરુષોત્તમ સર્વજ્ઞ વીતરાગનુ વચન તે જ વાસ્તવિક · પ્રવચન કહેવા ચાગ્ય છે.
(
પ્રાપ્ત ' તે અસ
• પ્રાસ' તે આસ
કારણ કે જેના દોષ ને આવરણ ટળ્યા છે, અર્થાત રાગ-દ્વેષ-મહાદિ દોષ અને જ્ઞાન—દન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ ‘ આપ્ત ’( વિશ્વાસપાત્ર ) હાવા ચાગ્ય છે; કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન અસત્ય પણ હાય, એટલે તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિ; અને રાગ-દ્વેષ—મહાદિ હાય તેા તેથી પણુ અસત્ય વઢવાને પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણુ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું—નિર્દોષપણું હાય, તેા જ તેનું વચન સંપૂર્ણ સત્ય હેાઇ વિશ્વાસપાત્રઆપ્ત હાય. જે જે વિષયમાં નિષ્ણાત હાય તે વિષયમાં તેનું વચન જ પ્રમાણભૂત ( Authority ) ગણાય, તે સામાન્ય નિયમ પ્રમાણે અતીન્દ્રિય એવા આત્માદિ વિષયમાં અતીન્દ્રિય જ્ઞાની એવા સર્વજ્ઞ આપ્ત પુરુષ પ્રમાણભૂત હોઇ, તેનું જ વચન પ્રમાણ છે; કારણ કે તે યાગીશ્વરે આત્મસ્વરૂપનું સાક્ષાત્ દર્શન કરી તેની પ્રાપ્તિ કરી છે, અને તથારૂપ અનુભવ કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સ ક્ષાત્ પ્રભુ અન્યા છે; અને જેવું . આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથા પણે
"
* दोषावरण योनिर्निःशेषास्त्यतिशायनात् ।
क्वचिद्यथा स्वहेतुभ्यो बाहरन्तम् लक्षयः ॥
"6
૧૭
""
શ્રી સમતભદ્રચાર્ય કૃત ખાતમીમાંસા,