________________
૧૫૮
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
તેમણે કહી દેખાડયું છે. (“ગર વત્થવાળો). એટલે આવા આ આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનુભવી “પ્રાપ્ત’ પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, આમ છે, પરમ વિશ્વાસ કરવા યોગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કેઈ સાચા પ્રમાણિક મનુષ્યને વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થમાં પણ આ સાચા પ્રમાણિક નિર્દોષ પુરુષ વગર વિચાર્યું પણ (વિચારીને તે વિશેષે કરીને) વિશ્વાસ રાખવા એગ્ય છે,
તહત્તિ” કરવા એગ્ય છે. પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે–
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું. ”
શ્રી મોક્ષમાળા, પાઠ . આમ પરમ નિર્દોષ વીતરાગ સર્વજ્ઞ જ આત છે, અને આ આસ પુરુષનું વચન એ જ પ્રવચન છે, એ જ આગમ છે, અને એ જ પરમ વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. “શાસ્ત્ર” શબ્દને વ્યુત્પત્તિ અર્થ પણ ઉપરોક્ત સર્વ ભાવને પુષ્ટ કરે છે. કારણ કે જીવને કાર્યકાર્ય સંબંધી જે શાસન–આજ્ઞા કરે, અને તે નિર્દોષ શાસનવડે કરીને જે જીવનું ત્રાણું એટલે સંસારભયથી રક્ષણ કરે, તે “શાસ્ત્ર” છે એમ તેને વ્યુત્પત્તિ અર્થ છે. અને આવું શાસ્ત્ર તે નિર્દોષ એવા વિતરાગ સર્વજ્ઞનું જ વચન હોઈ શકે બીજા કેઈનું નહિં. * “ તમેવ સર્વ નિઃસંગ નિ જર્મ છે મારું રિ તણાઈ માથાવાતિ જિનાઃ ”
-શ્રી આચારસંગ સૂત્ર