________________
પ્રવચનસાર પ્રવચન-પ્રોજન
૨૫૯ સનાત્રા યુઃ ૨૪ ચિત્તે !' : વન વીતરાચ ત૨ નાચહ્ય વેચવત ||
--શ્રી યશોવિજયજીપ્રણીત અધ્યાત્મપનિષદુ. અને આવા આ પ્રવચનનું પણ પ્રવચન, પ્રકૃષ્ટ વચન, પ્રથમ વચન, પ્રમુખ વચન શું છે ? આ પ્રવચનવાણી
મુખ્યપણે શું બેધે છે ? સમસ્ત પ્રવચનસારક પ્રવચન- પરભાવથી વ્યાવૃત્ત કરી આત્માને પ્રયોજન.
સ્વભાવમાં આવે એ જ જિન
ભગવાનની મુખ્ય “આણ”–આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સૂત્રપરમાર્થ છે. વિભાવરૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી સ્વભાવરૂપ ધર્મ પમાડ એ જ જિનપ્રવચનનું મુખ્ય પ્રજન છે, એ જ ઉદ્દેશ છે, એ જ ઉપદેશ છે, એ જ આદેશ છે, અને એ જ “વસ્થતા જ વસ્તુને સ્વભાવ તે ધર્મ એ પરમ સૂત્ર પ્રમાણે આત્માને વાસ્તવિક ધર્મ છે, એ જ મહાગીતાર્થ આનંદઘનજીએ સંગીત કરેલ “ધરમ પરમ અરનાથને” છે; અને એ જ “ ધ અયાવદર ભયાવહ પરધર્મમાંથી જીવને પરમ અભય આપનારે સ્વધર્મ–“સ્વસમય” છે. સમસ્ત દ્વાદશાંગી પણ આ મુખ્ય આજ્ઞારૂપ પ્રવચનના વિવરણરૂપ છે. મહામુનીશ્વર પવનંદિજીએx કહ્યું છે કે શ્રી જિનેશ્વરે દ્વાદશાંગી કહી છે તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય છે x “ उक्त जिनदशमेदमङ्ग, श्रुतं ततोऽप्यन्यदनेकमेदम् । तस्मिन्नुपादेयतया चिदात्मा, शेषं तु हेयत्वभियाभ्यधायि ॥ ".
--શ્રી દાનંદિપંચવિંશતિકા.