________________
એકતા છેજેમાં કાંઈ પડ્યુ
બદાયી શાસ્ત્રી
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા અને બાકી બીજું બધુંય હેય-ત્યાગવા ગ્ય છે.—એ જ પરમ સારભૂત મુખ્ય વાત કહી છે. જિનપદની અને નિજ પદની એકતા છે, જેવું જિન ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આ આત્માનું સ્વરૂપ છે, એમાં કાંઈ પણ ભેદભાવ નથી;આ વસ્તુને લક્ષ થવા માટે જ આ સર્વ સુખદાયી શાસ્ત્રો કહ્યાં છે. અનંત ગુણરત્નને “પરમ નિધાન એ આ આત્મા “પ્રગટ મુખ આગળ” પડે છે, તે આ અજ્ઞાની જગત ઉલ્લંધીને ચાલ્યું જાય છેતેને આ પરમ નિધાનનું ભાન કરાવનાર આ જગદીશ જિન ભગવાનની પ્રવચન તિ છે. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ ”
–શ્રીમદ્ રાજચંદ્રજી. પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય; તિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય...
ધર્મજિનેસર ગાઉ રંગશું ”
–શ્રી આનંદઘનજી. આવી સ્વ–પરના ભેદરૂપ વિવેક કરાવનારી મહામહિમાવાન અમૂલ્ય પ્રવચનવાણની પ્રાપ્તિ થાય, તે જીવની
“દષ્ટિ” ખૂલે. જેમ નેત્રરોગીને પ્રવચન અંજન અંજન આંજવામાં આવતાં જો સદ્ગુરુ કરે તેને નેત્રરોગ દૂર થાય ને દૃષ્ટિ
- પૂવે, તેમ જેને મિથ્યાદર્શનરૂપ અથવા દષ્ટિરાગરૂપ નેત્રરોગ લાગુ પડે છે, એવા આ જીવને પ્રવચન–અંજનના પ્રયોગથી–જ્ઞાનાંજનશલાકાથી તે
* દાટ