________________
૨૫૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
પ્રાપ્ત થાય છે. એટલે મિત્રા વગેરે ચાર સૃષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ ઘટતુ જાય છે, ને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. આમ ચેાથી દૃષ્ટિમાં મિથ્યાત્વની માત્રા ઓછામાં ઓછી ને તજજન્ય ગુણની માત્રા વધારેમાં વધારે હાય છે. એટલે દીપ્રા દૃષ્ટિમાં એછામાં ઓછા મિથ્યાત્વવાળું ઊંચામાં ઊંચું મિથ્યાત્વ ગુણસ્થાનક ' હાય છે. ત્યારપછી પાંચમી સ્થિરા ષ્ટિથી માંડીને મિથ્યાત્વના સર્વથા અભાવ તે સમ્યક્ત્વના સદ્ભાવ હોય છે.
6
9
te
“ કણ અપૂર્વ ના નિકટથી, જે પહેલું ગુણુઠાણું રે; મુખ્યપણે તે ઈહાં હાવે, સુયવિલાસનું ટાણું રે. વીર જિનેસર દેશના. ”
—શ્રી યોગદૃષ્ટિ સજ્ઝાય. ૧-૧૫
આમ દૃષ્ટિ ‘ ખૂલે ’ એ પદના વિવેક કર્યાં; હવે ‘ ભલી’ શબ્દના વિચાર કરીએ. ભલી એટલે રૂડી, યથાર્થ, સમ્યકૂ, સત્. આ મિત્રા આદિ ષ્ટિ તે ભલી, રૂડી, સમ્યકૂ, સત્ દૃષ્ટિ છે. અત્રે શકા થવાના સંભવ છે કેસદ્દષ્ટિપણું-સમ્યગ્રહષ્ટિપણુ તા ગ્ન'થિભેદ થયા પછી હાય છે, અને તે ગ્રંથિભેદ તા હતુ આગળ ઉપર ઘણા લાંખા વખત પછી થવાનેા છે, કારણ કે તે તે પાંચમી સ્થિરા દૃષ્ટિમાં થાય છે. એટલે મિત્રા વગેરે ચાર તા મિથ્યાદૃષ્ટિ છે, તેા પછી તેને પણ સષ્ટિમાં કેમ ગણવામાં આવી ? તેનું સમાધાન—
જે મિત્રા વગેરે ચાર ષ્ટિ છે, તે સમ્યગદૃષ્ટિના
આ દૃષ્ટિને ‘ ભલી ’ કેમ કહી ?