________________
૨૨૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
અધિક-ચઢીયાતા દેખાય, તે તેના પ્રત્યે અદેખાઇ ન કરે; પરંતુ તે તે ગુણુ જોઈ ઊલટા મનમાં પ્રસન્ન થાય, રાજી થાય, પ્રમાદભાવ ધરે કે-ધન્ય છે આને ! આનામાં વિદ્યાવિનય વિવેકના કેવા વિકાસ છે ! આ કેવા જ્ઞાનવાન, કેવા ચારિત્રવાન છે ! ! આમ પરના પરમાણુ જેવડા ગુણુને પણ પર્યંત જેવા ગણી પાતાના હૃદયમાં સહાય વિકાસ પામે, પ્રફુલ્લિત થાય, સાચે સદ્ગુણાનુરાગી અને, તે સમજવું કેઆ છેલ્લા પુદ્ગલાવત્તનું ચિહ્ન છે.
66
परगुणपरमाणूपर्वीकृत्य नित्यं, નિનટવિ વિવલંતઃ કૃતિ અંતઃ ચિન્તઃ ? ”
66
--શ્રી ભતૃ હિર.
ગુણપ્રમાદ અતિશય રહે, રહે આંતર્મુખ ચેગ ” —શ્રીમદ્ રાજચ`દ્રજી. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઔચિત્યથી-ઉચિતતાથી સત્ર જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. જે આત્માથી છે તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવુ' ઘટે છે તે તે સમજે, તેનુ નામ ઔચિત્ય છે.
“ જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે, તિહાં સમજવું તે&; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ” શ્રીમદ્ રાજચદ્રપ્રણીત આત્મસિદ્ધિ
અને તેમાં પણ અવિશેષથી—કાઇ પણ જાતના ભેદભાવ વિના, ટાળા પાડયા વિના, સામાન્યપણે દીન-દુ:ખી વગેરે