________________
પંચમ પરિચ્છેદ : દષ્ટિઉન્સીલન અને પ્રવચનવાઝ્માપ્તિ દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક...સંભવદેવ તે ધુર સે સવે રે. ”
અર્થાત–(૧) દેવ ટળે, (૨) દષ્ટિ ખૂલે, (૩) અને પ્રવચન વાણુની પ્રાપ્તિ થાય.
આમાં “દેષ ટળે” એટલે કે આગલી ગાથામાં કહેલા ભય-દ્વેષ–ખેદરૂપ ચિત્તદોષ ટળે, અથવા “દેષ અબોધ
લખાવ” એ પદમાં કહેલ અબોધરૂપ “દોષ ટળે ” –અજ્ઞાનરૂપ દેષ ટળે–ર થાય;
અને અબોધરૂપ આધાર ટળે એટલે તેના આધારે રહેલા ભય-દ્વેષ–ખેદરૂપ દોષ પણ આપોઆપ ટળે, અને આમ અભય-અષ-અખેદરૂપ “સેવન કારણ પહેલી ભૂમિકા” ની પ્રાપ્તિ થાય.
અને આ અધરૂપ–અજ્ઞાનરૂપ દેષ પણ શાથી ટળે ? તે માટે કહ્યું કે “વળી દષ્ટિ ખૂલે ભલી રે.” અર્થાત
ભલી-રૂડી-સમ્યક્ એવી “દૃષ્ટિ” “વળી દષ્ટિ ખૂલે ખૂલે તેથી. અને આ દૃષ્ટિ પણ ભલી રે” શાથી ખૂલે ? તે માટે કહ્યું- પ્રાપતિ
પ્રવચન વાક” અર્થાત પ્રવચન વાણીની પ્રાપ્તિ થાય તેથી. આમ આ પરમ અર્થગંભીર