________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા (Commonplace vision of a layman). અને આ એઘષ્ટિ પણ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વગેરે કર્મના ભિન્ન ભિન્ન ક્ષપશમને લીધે જૂનાધિકતાને લીધે જૂદા જૂદા પ્રકારની, વિચિત્ર પ્રકારની હોય છે.
ચગરિ
આમ એક જ લૌકિક-દશ્ય દેખવામાં પણ, જુદી જુદી જાતની બાહ્ય ઉપાધિને લીધે જેમ ઓઘદૃષ્ટિના ભેદ પડે છે,
તેમ પરલેક સંબંધી સેયમાં– ગદ્રષ્ટિ
આત્મતત્વ આદિ જ્ઞાનવિષયમાં
પણ, સોપશમની વિચિત્રતાને કારણે, જુદા જુદા પ્રકારને માન્યતાભેદ–દષ્ટિભેદ હોય છે, દર્શનભેદ હોય છે. જેમ કેમેરાને પદડ (Diaphragm ) ઓછેવત્તે ખુલ્લે તેમ દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર ( Field of vision) વધઘટ થાય છે, તે જ પ્રકારે જેવી ક્ષપશમની વધઘટ-તરતમતા હોય, જેટલું કર્મનું આવરણ ખસ્યું હેયકર્મને પડદો ખૂલ્ય હેય, તેટલું ઓછુંવતું દર્શન એગદષ્ટિવાળા સમકિતી પુરુષને થાય છે. આમ “ગદષ્ટિ” એટલે યેગા સંબંધી દષ્ટિ, ગમાને અનુસરતી એવી દ્રષ્ટા ચોગીની–સમ્યગદૃષ્ટિ પુરુષની દૃષ્ટિ (Vision of Yogi)
ઘદષ્ટિ ને ગદષ્ટિને આમ પ્રકટ ભેદ છે – ' “ દર્શન જે થયા જુજુઆ, તે એઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક ચારમાં, સમકિત દષ્ટિને હેરે છે.
- વીર જિનેસર દેશના.”
શ્રી યોગ. ઇ. સજઝાય. ૧-૩