________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિક દેખવાપણું નથી, દર્શન નથી, તેમ સતુશાસ્ત્રશ્રદ્ધાયુક્ત બધથી જ્યાં લગી આંતરૂ દષ્ટિ ઉઘડી નથી, ઉમીલન પામી નથી, ત્યાં લગી દષ્ટિઅંધારું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી.
આ જીવને નેત્રરંગીની ઉપમા ઘટે છે. નેત્રરંગી એટલે કે જેને આંખને રેગ છે એ પુરુષ આંખ ઉઘાડી શકો
નથી, આંખ મીંચી જ રાખે છે, નેત્રરંગનું દષ્ટાંત તેને ઉજાસ પણું ગમતું નથી.
તેની જે કે નિષ્ણાત નેત્રવૈદ્ય (Eye-specialist) બરાબર ચિકિત્સા કરી યથાયોગ્ય અંજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તે ધીરે ધીરે તેને રેગ મટવાનો સંભવ છે. તે સવૈદ્યને ને તેને આધીન ઔષધને જોગ ન બને ત્યાં સુધી તેને રોગ કેમે કરીને મટે નહિં..
તેમ આ જીવને દષ્ટિઅંધપણાને-મિથ્યાષ્ટિપણને ગાઢ રેગ લાગુ પડે છે. તે આંખ મીંચીને જ પડે છે તેનાથી જ્ઞાન–પ્રકાશ પણ દેખી શકાતું નથી ! હવે તેને કે મહાપુણ્યના જોગાનુજોગે કેાઈ તેવા સદગુરૂપ નિષ્ણાત સવૈદ્યને જેગ મળે, ને તેના રંગનું બરાબર નિદાન કરી, યેગ્ય ચિકિત્સા કરે, જ્ઞાનરૂપ અંજન આંજે, તે ધીરે ધીરે તે દષ્ટિઅંધની દષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરંગ તદ્દન મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે સાચા સદગુરુરૂપ સવૈદ્યને શોધી કાઢી (નહિં કે અસગુરુને અથવા પિતાની માની લીધેલા ગુણવિહીન કુલધર્મના ગુરુને,