________________
છેલ્લુ” યથાપ્રવૃત્ત કરણઃ ત્રણ કરણ અને ગ્રંથિભેદ ૨૩૧ આવી જીવ પાછો ફર્યો છે. કેઈ જીવ પ્રબલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણનો જેગ પામી કરેલી કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વો કે ચોથામાં આવે છે, અને ચિયામાં આવ્યું કે વહેલેમેડે મેક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. ”
શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૫૩. પણ જીવ જ્યારે છેલ્લા પુદગલાવર્સમાં વર્તતે હોય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય
છે ત્યારે ભવ્ય જીવને છેલ્લે છેલ્લું યથાપ્રવૃત્ત કરણ યથાપ્રવૃત્ત કરણ પ્રાપ્ત થાય છે,
અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. આ છેલ્લું યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણને નિકટ હોવાથી અને અપૂર્વકરણને અવશ્ય પમાડનાર કારણરૂપ હોવાથી તત્ત્વથી એ “અપૂર્વ ' જ છે–જીવને કદી પણ પૂર્વે પ્રાપ્ત થયું નથી એમ યોગવિદ વદે છે. એટલે પછી તેને “અપૂર્વ આત્મભાવને ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની કુરણાથી અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વકરણ એટલે અનાદિ કાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયું નથી એ અપૂર્વ આત્મપરિણામ; અને સમ્ય* “ યથાતિર રામેશ્વમવતઃ |
भासनप्रन्थिमेदस्य समस्तं जायते यदः ।। भपूर्वासनभावेन व्यभिचारवियोगतः । સરવતોષપૂમિતિ ચોવિો વિવું "
–શ્રી હરિભકાચાકૃત ભાગદષ્ટિસમુચ્ચય.
-
-
-