________________
૩૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિક
ઊલટો અનર્થકારી અર્થ કરવા ચેગ્ય નથી. જ્ઞાની પુરુષના ઉપદેશ કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહિ, પુરુષાર્થની જાગતિ જ પ્રેરે; માટે તેના આશય સમજવા જોઇએ.
આપણી પોતાની તથાભવ્યતા કેવી છે, તે આપણે જાણુતા નથી ( unknown factor, પણ તે ભવ્યતામા પરિપાક કરવાના પુરુષાર્થ તે આપણા હાથમાં છે. એટલે કે આપણી ભવ્યતા—ચેાગ્યતા કેમ જલદી પકાવવી તેના પ્રયાસ આપણે કરી શકીએ એમ છીએ. આપણી પાત્રતા યેાગ્યતા વધારીએ, એટલે એની મુદત એની મેળે પાકશે, આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. દાખલા તરીકે-મગમાં પાકવાની ચેાગ્યતા છે, પણ તે ચૂલે ચઢાવીએ તેા પાર્ક, એની મેળે કાઈ કાળે પાકે નહિ; તેમ ભવ્ય એવા આત્મામાં પણ ભવ્યતા—ચૈાગ્યતા આણવાના પ્રયાસ ન કરીએ, તે એની મેળે ચેાગ્યતા આવે નહિ.
યાગ્યતા વધારવાના
પ્રયાસ
કરા સત્ય પુરુષાર્થ '
એટલા માટે જો પરમાર્થની ઈચ્છા હાય, તે કાળસ્થિતિ જેમ પાકે, ભવપરિણતિ પરિપાક થાય, આત્મામાં ચેાગ્યતાપાત્રતા જેમ આવે, તેવા ઉપાસ લેવાના સત્ય પુરુષાર્થ કરવા જોઇએ; અને તેવા ઉપાયામાં પ્રાથમિકમાં આદિ અહીં પૂર્વે સ્પષ્ટ પતાવ્યા સાધવા જોઇએ; શુદ્ધ નિમિત્ત પ્રગટાવવુ જોઇએ કે જેથી
પ્રાથમિક જે ઉપાય-ક્રયા છે, તેના આશ્રય કરી આત્મા કારણના અવલ ખનથી ઉપાદાન