________________
૨૩૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે. અને આ ચરમાવર્ત્ત તથા ચરમ કરણની પ્રાપ્તિ પણ તથાભવ્યત્વના પરિપાકને આધીન છે, એટલા માટે જ અત્રે કહ્યું— તથા રે ભવપરિપતિ પરિપાક. ' એટલે કે જ્યારે જીવમાં તથાપ્રકારની ભવ્યતા પાકે, તેવા પ્રકારની યેાગ્યતા– પાત્રત્તા પરિપકવ થાય ત્યારે મિથ્યાત્વરૂપ વિષની કડવાશ દૂર થાય અને કઇક સંવેગરૂપ માની–મીઠાશની સિદ્ધિ સાંપડે. કહ્યું છે કે—
99
" योग्यता चेह विज्ञेया बीज सिख्याद्यपेक्षया । આત્મનઃ સહના ચિત્રા તથામખ્યત્વમિત્વતઃ ॥ ૨૭૮ ।। શ્રી યાબિન્દુ અર્થાત-ખીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ જે સહજ એવી નાના પ્રકારની ચૈાગ્યતા તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવાની તેવા તેવા પ્રકારની ચેાગ્યતા તેનું નામ તથાભવ્યત્વ. પ્રત્યેક જીવની વ્યક્તિત્વરૂપ ( Individuality ) તથાભવ્યતા ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે, અને તેથી કરીને જ આ ચેતન જગતના ચિત્રવિચિત્રપણાના તાત્ત્વિક ખુલાસા થઇ જાય છે. આ અંગે તલસ્પશી ચર્ચા શ્રી હરિભદ્રાચાય જીએ ચેાગબિન્દુમાં કરી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી.×
જીવાની તેવા તેવા પ્રકારની સહજ યાગ્યતા
તે ‘તથાભવ્યત્વ’
X
" सांसिद्धिकमिदं ज्ञेयं सम्यक्वित्रं च देहिनाम् ।
तथा कालादिभेदेन बीजसिद्धयादिभावतः || सर्वेषामेव सत्त्वानां तत्स्वाभाव्यनियोगतः । नान्यथा संविदे तेषां सूक्ष्मबुद्धया विभाव्यताम् ॥
"
—શ્રી યાગબિન્દુ.