________________
રકમ
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા કૃત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવર્સે નહિ, તે અનિવૃત્તિકરણ અપૂર્વ કરણથી ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યક્ત થાય છે. - તેમાં જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાંસુધી યથાપ્રવૃત્તિકરણ છે, ગ્રંથિ છેદતાં–ઉલ્લંઘતાં અપૂર્વકરણ છે, અને ગ્રંથિભેદ
ન કરીને જીવ સમ્યક્ત્વ સમ્મુખ થાય ત્રણ કરણ અને ગ્રંથિભેદ ત્યારે અનિવૃત્તિકરણું છે. આ
ગ્રંથિ એટલે અત્યંત દુર્ભે, ભેદથી ઘણું કઠણ એવી ગાંઠ. કર્કશ, ઘન, રૂઢ અને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જીવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ ભેદવી ઘણું દુષ્કર છે. એટલા માટે જ તેને ભેદવા માટે જીવે સર્વાત્માથી અપૂર્વ આત્મપુરુષાર્થ કરે આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ પરથી સમજાશે–
અપૂરકરણ યથાપ્રવૃત્તિકરણ, 2 – અનિવૃત્તિકરણ 2 સખ્યત્વ.
' ગ્રંથિભેદ - આ અપૂર્વકરણને અત્યંત નિકટનું અને અપૂર્વકરણનું અમોઘ કારણ એવું જે અપૂર્વવત્ “છેલું” યેથાપ્રવૃત્તકરણ
* " करणं अहापवत्तं अपुवमणियट्टिमेव भव्वाणं ।
इयरेसि पढम चिय भण्णइ करणं ति परिणामो ॥ जा गण्ठी ता पढमं गण्ठि समइच्छओ भवे बीयं । ..