________________
૨૨૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
જીવની તેવા પ્રકારની ચેાગ્યતા હૈાતી નથી, માત્ર ચરમાવત્તમાં જ તેવી યથાયાગ્ય યથાયેાગ્યતા-પાત્રતા-મે ક્ષમા નું અધિકારીપણું પ્રાપ્ત થાય છે, એટલે પ્રભુસેવા–પ્રભુભક્તિ જે અધ્યાત્મ યાગમય મેાક્ષમાના ઉત્તમ અંગભૂત છે, તેની પ્રથમ ભૂમિકા પણ અત્રે જ પ્રાપ્ત થાય છે.
ચરમાવર્ત્તનું વ્યવહારું લક્ષણ
હવે કોઈ પ્રશ્ન કરે કે આપણને ચશ્માવત્ત છે કે અચરમાવત્ત એની ખબર કેમ પડે ? તે તેનું સમાધાન એમ છે કે—ચરમાવર્ત્તનું વ્યવહારુ સામાન્ય લક્ષણ શ્રી હરિભદ્રાચાય જીએ આ પ્રમાણે સ્પષ્ટ × !હ્યું છે–( ૧ ) દુ:ખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨ ) ગુણવંત પ્રત્યે અદ્વેષ, (૩) સર્વત્ર ઔચિત્યથી સેવન. આ લક્ષણ સારી પેઠે સમજવા જેવું છે.
રાગ વગેરે શારીરિક દુ:ખથી, તેમજ દરિદ્રતા-ઢૌર્ભાગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુ:ખથી, અધિ—બ્યાધિ- ઉપાધિથી જે જીવા બિચારા' દુ:ખીઆ હાય, પરિતાપ પામી આકુલવ્યાકુલ થતા હાય, તેઓ પ્રત્યે અત્યંત દયા— અનુકંપા કરવી તે અત્રે પ્રથમ
લક્ષણ છે. એટલે કે તે તે દુઃખથી તે જીવને જેવા કપઆત્મપ્રદેશપરિસ્પદ થતા હાય, તેવા તેને અનુસરતા કંપ
દુઃખીઆ પ્રત્યે
અત્યંત યા
""
X दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।
વિસ્થાત્સેવન ચય સયંત્રવિશેષતઃ ॥ ’-શ્રી ચેગર્દષ્ટિસમુચ્ચય.