________________
આત્મા જ તસમજણપૂર્વક ધર્મક્રિયા
૨૧ ધર્મપ્રવૃત્તિ કરવી જોઇએ. કારણ કે જેને ` લેાકમાં માન– પૂજાદિની કામના નથી હાતી, અને જેને અંતમાં લવનુ દુ:ખ વ્હાલું નથી હાતુ, એવા સાચા અંતરંગ વૈરાગ્યવંત મુમુક્ષુ આત્માર્થી જીવ જ જિન ભગવાનનેા મા સાંભળવાના ચેાગ્ય અધિકારી હોય છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ શાંતરસમય ટકાહીણુ વચનામૃત છે કે—
""
મૂળ મારગ સાંભળે જિનના ૨,
કરી વૃત્તિ અખંડ સન્મુખ....મૂળ મારગ નાચ પૂજાદિની જો કામના ૨,
ના’ય વ્હાલું અંતર ભવદુ:ખ”....મૂળ મારગ॰ —શ્રીમદ્ રાજચંદ્રજી
અને એટલા માટેજ અશુદ્ધ અનુષ્ઠાન-વિષ, ગર અને અનનુષ્ઠાન છેડી દઇ તદ્દેતુ અનુષ્ઠાન કરવુ જોઇએ. અર્થાત્ આત્માને એરૂપે પરિણમતું એવુ આ લેાક-પરલેાકની ફૂલ
આત્માથે જ તત્ત્વ સમજણપૂર્વક ધર્મક્રિયા
કામનાવાળું વિષ–ગર અનુષ્ઠાન, અને સમજણુ વગરનું અનનુષ્ઠાન ન સેવવું જોઇએ; પણ આત્માને અમૃતરૂપે પરિણમતુ એવું અમૃત અનુષ્ઠાન અને તદ્વેતુ અનુષ્ઠાન જ આદરવાને અખ’ડ ઉપયાગ રાખવા જોઈએ. માનતા માનવી, નિયાણું બાંધવું વગેરે તુચ્છ પ્રકારેને તિલાંજલિ આપી, તત્ત્વસમજણપૂર્વક દૃઢ સવેગર’ગથી પ્રત્યેક ધર્મક્રિયા માત્ર મેક્ષ હેતુએ જ આરાધવી જોઇએ.
૫