________________
જદ કરિ હો કરતાં થાકીએ રે , અને આ મહાન અષે ગુણ સૌથી પ્રથમ આવશ્યક છે, અયાય પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલા માટે જ પરમ ભક્ત કવિ આનંદઘનજીએ આ અવેષભાવ પ્રથમ પ્રાપ્ત કરી, પ્રભુસેવા કલ્લા માટે સર્વ આત્માઓને પરમ પ્રેમથી નિમંત્રણ કર્યું છે.
અખેદ એક પ્રવૃત્તિ હે કરતાં થાકીએ રે – | પ્રવૃત્તિ કરતાં થાકી જઇએ તેનું નામ “ખેટ” છે. જેમ માર્ગે ગમન કરતાં-ચાલતાં થાકી જવું તેને આપણે
બેદ–થાક કહીએ છીએ, તેમ પેદ-ખેદની વ્યાખ્યા સન્મા ગમન કરતાં–પ્રવર્તતી
થાકી જવું તે બેદ-થાક છે સંસારવ્યવહારમાં પ્રવૃત્તિ કરતાં અથવા અર્થ–કામને પુરુવાર્થ સેવતાં થાકવું તે જેમ ખેદ છે, તેમ પરમાર્થ વ્યવહારની પ્રવૃત્તિ કરતાં અથવા ધર્મ–મોક્ષને પુરુષાર્થ સેવતાં થાકવું તે પણ એક પ્રકારને ખેદ છે. અત્રે પ્રકૃતમાં– પ્રભુસેવા-ભક્તિમાં પ્રવર્તતાં થાકવું તે પણ ખેદને પ્રકાર છે. ગમનાગમન આદિ બાહ્ય પ્રવૃત્તિને થાક તે શારીરિક (Physical Fatigue) ખેદ છે, સેવાભક્તિ આદિ અત્યંતર પ્રવૃત્તિને થાક તે માનસિક (Mental or Psychological fatigue) ખેદ છે. એથી ઊલટું તે તે પ્રવૃત્તિ કરતાં ન શાકવું તે અમેદ છે. . આ મેદ-અબે સ્વરૂપ સમજવા માટે તે કેને,