________________
ચર્માવત માં જ વાગ્યતા કેમ ? : સન્માના પ્રારંભ ૨૦૫ છે. એવી ચાગ્યતારૂપ મહાભાગ્યના ઉદય તા જીવને જ્યારે છેલ્લા ભવ-ફેરા હાય ત્યારે સાંપડે છે; કારણ કે ત્યારે જ જીવની તથાપ્રકારની ભવ્યતા—ચેાગ્યતા પરિપકવ થાય છે; એટલે પકાવવાથી જેમ કડવી વનસ્પતિની કડવાશ દૂર થાય છે, તેમ મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે અને આત્મપરિણામની કંઇક મીઠાશ–સ વેગમા નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે તેવા સાચા અંતરંગ ભક્તિભાવ સ્ફુરે છે. દેવચંદ્ર પ્રભુની હૈા કે, આત્મ અનુભવની હૈા કે,
છે
પુણ્યે ભક્તિ સધે, નિત નિત શક્તિ વધે. ” —મી દેવચંદ્રજી.
ime
ચરમાવર્ત્તમાં જ યાગ્યતા કેમ ?
હવે ચરમાવર્ત્તમાં જ આવી ચેાગ્યતા કેમ હાય છે ? અને તેની પૂર્વેના અન્ય આવર્તામાં કેમ નહિં ? તે અત્ર પ્રસંગથી સહજ વિચારવું રસપ્રદ અને ખેાધપ્રશ્ન થઈ પડશે.
(૧) પ્રભુ પ્રત્યે સદ્ભાવસંપન્ન કુશલ ચિત્ત થવું અને તેમાં અભયાદિ ઉપજવા, એ આધ્યાત્મિક ગુણુ છે. અને અધ્યાત્મના પ્રારંભ પણ ચરમાવમાં જ થાય છે, તે પૂર્વે નહિં. તે પૂર્વે તા વાતાના વડા જેવી સ્થિતિ હાય છે. પણ વાદોથી કે વાતાથી કાંઇ વળતું નથી. તત્ત્વ
(૧) ચરમાવર્ત્તમાં જ અધ્યાત્મ સન્માને
પ્રારંભ