________________
સમાવર્ત્ત માં જ ભાવમલ અનેષતા : યુદ્ધ અનુષ્ઠાન ૨૦૯
ક્ષીણ થાય છે ત્યારે હાય છે. અત્રે ઘણા મલ એટલે ઘણા પુદ્ગલપરાવજ્રના આક્ષેપક એવા ભાવમલ સમજવા. અને આવે! આ ઘણા
મલને ક્ષય ચર્મ પુદ્ગલાવત્તમાં થાય છે. આ ભાવમલ સહજ-આત્મસમકાલભાવી છે, અર્થાત્ અનાદિ આત્માની સાથે આ સહજ મલ અનાદિથી લાગેલા છે. મલ એટલે ક સંબંધની ચાગ્યતા, અને જીવના સ્વભાવનું તે મલનવિષ્ટ ભન–સ્થગન કરે છે એટલા માટે તે મલ’ કહેવાય છે. ક સંબંધની ચેાગ્યતારૂપ આ ભાવમલ પ્રતિઆવત્તે દૂર થતા જાય છે; અને જેમ જેમ તે દૂર થા જાય છે તેમ તેમ આત્માની ભાવશુદ્ધિ થતી જાય છે. એમ કરતાં માં ભાવમલની અતિઅલ્પતા હાય છે, એટલે તેમાં તથાપ્રકારની ચેગ્યતા પ્રાપ્ત થાય. તે પણુ અન્ય આવર્તામાં ભાવમલની બહુલતા હૈાવાથી તેવી ચેાગ્યતા હજી નથી હાતી.
ચરમાવ
(૨) ચરમાવર્તમાં જ
ભાવમલ અલ્પતા
આમ મલની અલ્પતાને લીધે ભાવશુદ્ધિ હાય છે, અને ભાવશુદ્ધિને લીધે સજ અનુષ્ઠાન શુભ હોય છે; કારણ કે આગ્રહ વિનિવૃત્ત દૂર થયા હૈાવાથી, અલપ—અલ્પતર અંધ થાય છે. એટલા માટે જ કર્મ પરમાણુઓ આગળની જેમ સક્લેશહેતુ હાતા નથી, તથા અંતસ્તત્ત્વ આત્માની સશુદ્ધિને લીધે ઉત્કટ શુભ ભાવ હાય છે. આવા પ્રકારની સ્થિતિ ચરમાવત્તમાં જ પ્રાપ્ત થાય છે, તે પૂર્વે નહિ.
(૩) અચરમાવ માં તેવી ભાવશુદ્ધિને અભાવ હોય
૧૪