________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ચરી ખાવાની દુષ્ટ અધમ વૃત્તિથી ઉપજતી ધર્મહીલનાનું દારુણ-ભયંકર ભવભ્રમણરૂપ પરિણામ તેને શોષવું પડે છે. એટલે આ લેકપંક્તિમાં વર્તનાર ભવાભિનંદી જીવ ગ સન્માર્ગને કેમ હોય ? આદર્યું આચરણ લેક ઉપરથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધઃ શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ
તેહ કાર્ય તિણે કે ન સીધો.... તાર તાર પ્રભુ ! મુજ સેવક ભણું. જે લેકોત્તર દેવ નમું લૌકિકથી ! દુર્લભ સિદ્ધ સ્વભાવ પ્ર તહકીકથી. ”
–શ્રી દેવચંદ્રજી આથી ઊલટું ચરમાવમાં વર્તનારે અપુનબંધકાદિ જીવ ભવાભિનંદી ના પ્રતિપક્ષ ગુણેથી–અક્ષુદ્રતા,
અલભતા આદિથી યુક્ત, અને ચરમાવર્તવર્તી ઔદાર્ય–દાક્ષિણ્ય આદિ વર્ધમાન મુમુક્ષુ આત્માથી ગુણવાળે હેય છે. ભવાભિનંદીની
પેઠે તે ભવને અભિનંદને (Hail) નથી, સંસાર રૂડે છે–સારે છે–ભલે છે, એમ તેને પ્રશંસા રહી તેમાં રચ્યાપચ્ચે રહેતું નથી, પણ તે દુષ્ટ છે, અનિષ્ટ છે, હેય છે, એમ તેને સાચા ભાવથી નિંદનારે-તિરસ્કારના હોય છે. ભવાભિનંદી ભાવાભિવૃંગથી યુક્ત હેઈ, આ લેકપરલોક સંબંધી પદ્ગલિક ફલકામનાવાળો હોય છે, પણ આ અપુનબંધકાદિ તે ભવબંધનથી સર્વથા છૂટવા ઈચ્છનારે,