________________
ચરમાવ7માં જ વિમલ મનઃ સદબુદ્ધિ સાન્નિધ્ય
માત્ર મોક્ષ અભિલાષ ધરાવનારે, ખરેખ “મુમુક્ષુ” હોય છે એટલે તે લોકપંક્તિમાં કદી આદર કરતું નથી, જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કરતો નથી, જન–મનોરંજન કરી કીર્તિમાન–પ્રતિષ્ઠાદિને ભૂખ્ય હેતું નથી, પરંતુ કેવળ એક આત્માર્થને જ–આત્મકલ્યાણને જ કામી હોય છે, બીજે કઈ મનરેગ તેને હેતે નથી. આત્માથી મુમુક્ષુમાં હેવા ગ્ય ગુણગણ તેમાં દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ ઉત્તમ ગુણે આ મુમુક્ષુના ઘટમાં-અંતરમાં સદાય ‘સુજાગ્ય –અત્યંત જાગ્રત વ છે.
કામ એક આત્માર્થનું, બીજે નહિં મનરેગ. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ એક મોક્ષની ઈચ્છા છે મન વિષે, બીજી કાંઈ ગમે નહિં વાત....જીગ્યું ધન્ય તેહનું.”
વૈષ્ણવ કવિ મનેરદાસ. (૭) અન્ય દર્શનીઓએ જે પૂર્વ સેવા કહી છે, તે તે ચરમાવત્તને નિકટના એવા અન્ય પરાવર્તગત છે, x “ अत एवेह निर्दिष्टा पूर्वसेवापि या परैः ।
सासन्नान्यगता मन्ये भवाभिष्वंगभावतः ॥ अपुनर्बन्धकादीनां भवाब्धौ चलि तात्मनाम् । નાસૌ તથષિ યુ વસ્યામો સુમિત્ર તુ ”—ી ગબિન્દુ