________________
૨૧૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિક (૫) અન્ય આવર્તામાં વનારા છ દૂરભવ્ય છે-એને હજુ મુક્તિ પામવાને ઘણી વાર છે, પણ આ ચરમ આવર્તમાં
વતે છે તે તે આસન્નભવ્ય(૫) ચરમાવર્તામાં જ નિકટમુક્તિગામી જીવ હોય છે. - મુક્તિ નિકટતા કારણ કે અનંત આવો જ્યાં
વ્યતીત થયા છે ત્યાં આ એક કાંઈ હિસાબમાં નથી.+ એવા ચરમાવર્તવર્તી પુરુષને ભવભયથી ઝાઝું ડરવાનું રહેતું નથી. જેમ કેઈ સાધક વિદ્યા સાધતે હેય, તેને ચરમ-છેલ્લી નિકટમાં રહેલી વેતાલ આદિના દર્શનથી ઉપજતી ડરામણી બહુ ખેદ ઉપજાવતી નથી, પણ વિદ્યાસિદ્ધિ હવે નજીકમાં છે એવી આશા બંધાવાથી એના ચિત્તમાં ઊલટે અમેદ ઉલ્લસે છે, તેમ ચરમાવર્તામાં વર્તતે સસાધક પણ મેક્ષમાર્ગની સાધના કરે છે, તેને આ ચરમ આવર્તની ડરામણી બહુ ખેદ ઉપજાવતી નથી, પણ મુક્તિ-સિદ્ધિ હવે સમીપમાં છે એવી દઢ આશાના અવલંબનથી ઊલટે અત્યંત આનંદ ઉલ્લસે છે. વળી તે વિદ્યાસિદ્ધિ કાંઈ મહત અર્થની સિદ્ધિ નથી, તેમજ આત્યંતિકી નથી; પણ મુક્તિ તે પરમ મહત્ અર્થની સિદ્ધિ છે, અને આત્યંતિકી પણ છે, તે પછી તેની સિદ્ધિ જ્યાં આસન્ન-નિકટ હોય ત્યાં તે કેટલે બધા આનંદ
+ “ગાના રોયૌવૈશામાવર્તિનો થતા ! * મૂળાંતોષી તન્તારોત્રા વિંચન I'–શ્રી ગિબિન્દુ.
“ सत्साधकस्य चरमा समयापि विभीषिका । - ન લેવાય થથાત્યન્ત તદ્ધિમાવ્યતા છે ” – શ્રી યોગબિન્દુ.